હવે આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે તાલિબાનની જીત અને સરકારની હાર માટે હાલના અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને જવાબદાર ગણાવ્યા છે.
આગામી 18,19 અને 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતને સારો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટરમ બની રહી છે, જેના પગલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વાપીમાં વરસાદની આગાહી કરી છે.