Gandhinagar Post Department: પરીક્ષા પૂરી થયાના 15 દિવસ બાદ યુવકના હાથમાં પરીક્ષાનો કોલ લેટર આવ્યો છે. પોસ્ટ વિભાગની ભૂલ ધ્યાનમાં આવતા તપાસના આદેશ અપાયા.
રાજ્યમાં હવે વરસાદ ખેંચાયો છે, જેના કારણે ગુજરાત પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. જી હા ચાલુ વર્ષે મેઘરાજા હાથતાળી આપી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 36.39% વરસાદ થયો છે.