રાજ્યમાં હવે વરસાદ ખેંચાયો છે, જેના કારણે ગુજરાત પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. જી હા ચાલુ વર્ષે મેઘરાજા હાથતાળી આપી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 36.39% વરસાદ થયો છે.
રાજયસભામાં સાંસદો સાથે મારઝૂડ થઈઃ વિપક્ષોનો અવાજ દબાવાયોઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી તા. ૧રઃ સંસદનું ચોમાસુ સત્ર પૂરૃ થયા પછી દિલ્હીમાં આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૧ર પક્ષોની રેલી નીકળી હતી. તેમણે સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવા અને સાંસદોને મારઝૂડનો આરોપ લગાવ્યો છે.
સંસદનું ચોમાસુ સત્ર ખત્મ થયા બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા