11.64 Lakh Doses Given By The Government, 14.06 Lakh Doses Given By The Municipality!
ભાસ્કર એક્સક્લૂઝિવ:વડોદરામાં સરકારે આપ્યા 11.64 લાખ ડોઝ, પાલિકાએ મૂક્યા 14.06 લાખ ડોઝ; રસીમાં નંબર 1 બનવાની હોડમાં પાલિકા આંકડાનું મેનેજમેન્ટ ભૂલી!
વડોદરા19 કલાક પહેલાલેખક: અર્પિત પાઠક
કૉપી લિંક
ફાઇલ તસવીર
પાલિકાના ગણિત મુજબ 1 ટકા વેસ્ટેજ થાય છે, જે 12 હજાર ડોઝ મૂકી દીધાનું ગણીએ તો પણ 22 હજાર ડોઝનો મેળ પડતો નથી
રાજયમાં 88 ટકા વેક્સિનેશન સાથે મોટા શહેરોમાં �