Share
લેસર કિરણોની વાત આવે એટલે અંગ્રેજી ફિલ્મ ‘સ્ટારવોર’ યાદ આવે. પણ હવે લેસર કિરણો ટીવીના રિમોટથી લઈને રોબોટ સુધીની દરેક ડિવાઈસમાં જોવા મળે છે. એટલું જ નહીં એની તીવ્રતાને પણ સરળતાથી અંકુશ કરી એમ્બેડ કરી શકાય છે. હાલમાં જ દક્ષિણ કોરિયાના ટેક્નોલોજી નિષ્ણાતે દાવો કર્યો છે કે, તેઓ અતિ શક્તિશાળી લેસર વેવ તૈયાર કરવામાં સફ્ળ પુરવાર થયા છે જેનાથી એકરમાં ફેલાયેલા એક આખા યુનિટમાં રોશની