एक्ट्रेस नेहा धूपिया बहुत जल्द दूसरे बच्चे की मां बनने वाली है। एक्ट्रेस इन दिनों अपने प्रेग्नेंसी टाइम को एंजॉय कर रही है। बीते दिन एक्ट्रेस पति अंगद बेदी और बेटी मेहर के साथ लंच पर गई। जहां नेहा को परिवार के साथ कैफे के बाहर स्पॉट किया गया, जिसकीतस्वीरें सोशल मीडिया पर वायरल हो रही हैं।
Share
બોલિવૂડમાં આ દિવસોમાં ખુબ ખુશી છવાયેલી છે. એક તરફ કેટલાક સેલેબ્સ લગ્ન કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા સેલેબ્સ માતા-પિતા બન્યા છે. આવી જ કેટલીક ખુશી બહુ જલ્દીથી બોલિવૂડ સ્ટાર્સ અંગદ બેદી અને નેહા ધૂપિયાના ઘરે આવનાર છે. નેહા બીજી વખત માતા બનવા જઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પ્રશંસકોને આ વિશે માહિતી આપી. નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમા�