સંસદ પરવાનગી નહીં આપે તો ભારતમાંથી દુકાન બંધ કરી દઈશું ઃ વોટ્સએપ Share
કેન્દ્ર સરકાર સંસદમાં ડેટા પ્રોટેક્શન બિલ પસાર ન કરે ત્યાં સુધી નવી પ્રાઇવસી પોલિસીનો અમલ મોકૂફ રાખવા વોટ્સએપ સહમત
ા નવી દિલ્હી ા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં તેની વિવાદાસ્પદ નવી પ્રાઇવસી પોલિસી પર આશ્વાસન આપ્યું હતું કે, અમે ભારત સરકાર સંસદમાં ડેટા પ્રોટેક્શન બિલ પસા�
Share
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં તેની વિવાદાસ્પદ નવી પ્રાઇવસી પોલિસી પર આશ્વાસન આપ્યું હતું કે, અમે ભારત સરકાર સંસદમાં ડેટા પ્રોટેક્શન બિલ પસાર નહીં કરે ત્યાં સુધી યૂઝર્સને અમારી નવી પ્રાઇવસી પોલિસી અપનાવવાની ફરજ પાડીશું નહીં અથવા તો પોલિસી નહીં અપનાવનારા યૂઝર્સ માટે વોટ્સએપની કામગીરી મર્યાદિત બનાવીશું નહીં. વોટ્સએપ વતી દિલ્હી હાઇકોર્�