Share
ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત નજીક રહેલાં દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને નહેરૂ પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલાં એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક નાનકડી ઘટનાએ બન્ને પરિવારોને અલગ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વરિષ્ઠ પત્રકાર અને ભૂતપૂર્વ સાંસદ સંતોષ ભારતીયે પોતાના નવા પુસ્તક’ વી.પ�