Share
અમદાવાદની ઉત્તર- દક્ષિણે આવેલા કલોલ અને નડીયાદ એમ બંને શહેરોમાં કોલેરોનો રોગચાળો ફાટી નિકળ્યો છે. 12 કિલોમીટરને અંતરે કલોલ શહેરમાં પાંચ દર્દીઓના મૃત્યુના અહેવાલો વચ્ચે શુક્રવારે આરોગ્ય વિભાગે હોમ ટુ હોમ સર્વે, ટેસ્ટિંગ અને સ્થાનિક પાલિકાને પાણી સપ્લાયની વ્યવસ્થા દુરસ્ત કરવા આદેશો આપ્યા છે. કોરોનાની સેકન્ડ વેવ ઓસર્યા પછી ગુજરાતમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. એક જ મહિનામ�