Share
રાજ્યભરમાં ચકચાર જગાવનારા સ્વીટી પટેલ કેસની તપાસ શરૂ કર્યાના 72 કલાકમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 48 દિવસથી દફનાયેલા રહસ્યને ઉજાગર કરી દીધું હતું. ક્રાઈમ બ્રાંચની સાત જુદી-જુદી ટીમો દ્વારા એક પછી એક આરોપી અજય દેસાઈનું ક્રોસ ઈન્ટ્રોગેશન કરવામાં આવતું હતું. આજે આરોપી દેસાઈ પોલીસ તપાસમાં ભાંગી પડયાં હતા અને સાહેબ હવે વધારે ન પુછતાં બધુ કહી દઉં છું, તેમ કહી સ્વીટી પટેલને મોતને ઘા�