ટીમ ઇન્ડિયા માટે છેલ્લા ત્રણ મહિના શાનદાર રહ્યા છે પહેલાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરમાં માત આપી ને પછી ટીમ ઇન્ડિયાએ શાનદાર ફોર્મ જાળવી રાખીને ઈંગ્લેન્ડને ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ૩-૧થી પરાજય આપ્યો હતો પરંતુ અમુક ભારતીય બેટ્સમેનોનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું હતું
vtvgujarati.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vtvgujarati.com Daily Mail and Mail on Sunday newspapers.