Open IPO 2023: Stay informed about the latest Open IPOs in Febuary 2024. Find details on the Active IPOs and the latest updates on Open Date, Close Date, Lot Size, and Issue Price on Open IPOs. Stay ahead of the competition with our comprehensive IPO information only at http://www.livemint.com.
હાલમાં શેરબજારમાં IPO મોસમ ખીલી છે. હવે તો દર અઠવાડિયે 3-4 IPO આવી રહ્યા છે. દરેક તેમાં રોકાણ કરીને પૈસા કમાવવા માગે છેય પણ અનેક વખત લોકો એવી ભૂલો કરે છે કે જેના કારણે IPO રિજેક્ટ થઈ જાય છે.