જામનગર તા. ૧૯ઃ જામનગરના પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા અને માજી મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષ સ્થાને ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. પી.એચ.ડી. ની ડિગ્રી મેળવનાર ભોઈ સમાજના પ્રથમ મહિલા એવા ડો. તૃક્ષાબેન કુંભારાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ પ્રતિનિધિ પાર્થભાઈ જેઠવાને સ્મૃતિ ચિન્હ