જામનગર તા. ૧૯ઃ ઓખાના સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા કોરોના તથા મ્યુકર માઈકોસીસ વિષય અંગે સ્પર્ધા યોજવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ કોરોના અંગે જાણકાર બને અને જાગૃતિ આવે તેવા હેતુસર વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં આ વખતે ધો. ૮ થી ૧૧ ના ઓખાના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા યોજાઈ