જામનગરમાં કોંગ્રેસ દ્વારા ૭પ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કરી તિરંગા યાત્રા યોજવામાં આવી તી. તેમજ દેશની સુરક્ષા અને અખંડતા જાળવી રાખવામાં યોગદાન આપનાર માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, કોર્પોરેટર