President Jadeja News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from President jadeja. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In President Jadeja Today - Breaking & Trending Today

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ચાર કરોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત

જામજોધ૫ુર તા. ૧૫ઃ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં નિર્માણધીન રૃપિયા ચાર કરોડ બાર લાખ ૭૪ હજારના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ શાપરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ ધારાસભ્ય અને યાર્ડના પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયાના હસ્તે ખાતમુહૂર્ત ....

Vyara Marketing , East Cabinet , District Panchayat President , President Jadeja , Vice President , District Panchayat ,