Sola Called 100 Teachers Of The Corporation, Took The Bus To Gandhinagar And From There To Baroda By Train Before The Teachers Understood.
કેપિટલ રેલવે સ્ટેશન લોકાર્પણ:કોર્પોરેશનના 100 શિક્ષકને સોલા બોલાવ્યા, શિક્ષકો કંઈ સમજે એ પહેલાં બસમાં ગાંધીનગર અને ત્યાંથી ટ્રેનમાં બરોડા લઈ ગયા
અમદાવાદ3 કલાક પહેલા
કૉપી લિંક
ગાંધીનગરથી ટ્રેન ખીચોખીચ ભરી કલોલ ઉતારી દીધા, ભાજપવાળાને દૂર જ રાખ્યા
વડોદરાના છાયાપુરીમાં તમામ શિક્ષકોને ઉતારી દેવાયા, ત્યાંથી બસમાં મોડી રાત્રે �