Stay updated with breaking news from Special reliance. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
તાલિબાને છેલ્લા સપ્તાહમાં અફઘાનિસ્તાનના 34માંથી 19 પ્રાંત પર કબજો કરી લીધો છે અને હવે તે કાબુલની તદ્દન નજીક પહોંચી ગયું છે. તાલિબાની લડવૈયાઓની આ ઝડપે દુનિયાભરના સુરક્ષા વિશ્લેષકોને પરેશાન કરી દીધા છે. તાલિબાને કેટલાક જિલ્લા અને શહેરો પર એકપણ ગોળી ચલાવ્યા વગર કબજો કરી લીધો છે. અમેરિકી લડાકુ વિમાન અફઘાનિસ્તાની સેનાના સમર્થનમાં હવાઈ હુમલો કરી રહ્યા છે, પરંતુ એની કાંઈ ખાસ અસર નથી થ� ....