comparemela.com

Latest Breaking News On - Patel narmada - Page 1 : comparemela.com

નર્મદા ડેમ સીઝનમાં પ્રથમવાર 138 68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો, CM ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચી આરતી ઉતારી | CM Bhupendra Patel to reach Sardar Sarovar in Thodiwar, Narmada Dam reaches maximum level of 138 68 meters for first time in season

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પર થઈને પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ હતી, ત્યારે મુખ્યમંત્રીએ આજે કેવડિયા ખાતે પહોંચી મા નર્મદાનાં વધામણાં કર્યાં હતાં. આજે સવાર સુધીમાં ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી છે. CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદીની વિધિવત્ પૂજા કરી આરતી ઉતારી હતી. | CM Bhupendra Patel to arrive at Sardar Sarovar, Narmada Dam reaches maximum level of 138.68 meters for the first time in the season

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.