અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા ગાળા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકદમ એક્ટિવ થઇ ગઈ છે. ક્યારેક તે યોગા અને ક્યારેક કેટલાક મોટિવેશનલ ક્વોટ્સ શેર કરતી રહે છે.
હવે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર પોસ્ટ લખી છે, જેમાં તેણે લખ્યું છે કે દરેક વ્યક્તિએ જીવનની દરેક ક્ષણને માણવી જોઈએ અને જીવવી જોઈએ.