વેદના અનંત આકાશમાં ઝળહળતું એક નામ છે, મહર્ષિ ભરદ્વાજ! ઋગ્વેદના છઠ્ઠા મંડળના દૃષ્ટા મહર્ષિ ભરદ્વાજ છે, જેમાં 765 જેટલા મંત્રો છે. અથર્વવેદમાં પણ તેમના 23 મંત્રો મળે છે. તેઓ અનેક વેદમંત્રોના દૃષ્ટા તો છે જ પણ ઉપરાંત પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક અને આધુનિક ભાષામાં કહીએ તો તેઓ ટેક્નોક્રેટ હતા. | Maharshi Bhardwaj: A visionary scientist and modern language technocrat