Three Attacks Within Three Days in Jammu And Kashmir sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.
કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો સાથે ટૂંક સમયમાં વાતચીત શરૂ કરી શકે છે. આ ચર્ચામાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અને અહીં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે હાથ ધરાશે. જો કે, આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. | Jammu And Kashmir Elections; Jammu And Kashmir Assembly Election, Gupkar Alliance, Farooq Abdullah