રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત સોમવારે મુંબઈ પહોંચી રહ્યા છે. અહીં તેઓ ફાઇવસ્ટાર હોટેલમાં મુસ્લિમ સમુદાયના બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરશે જુલાઇમાં મોહન ભાગવતે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. ત્યારે ભાગવતે કહ્યું હતું કે હિંદુ-મુસ્લિમ એકતાની અવધારણાને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે. ખરેખર તો બન્ને