જામનગરને મળી નવી ઉડાન
જામનગરને વધુ એક નવી ઉડાન મળી છે. જામનગરના વિકાસમાં વધુ એક મોરપંખનો ઉમેરો કરતાં ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગરથી જામનગર-બેંગલુરુ અને જામનગર-હૈદરાબાદ વિમાની સેવાનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા વર્ચ્યુઅલીફ્લેગ ઓફ કરાવી સેવાનો આરંભ કરાયો હતો.
આ તકે કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સાથેના પારિવારિક સંબંધોને
ઉડાન-૩ અંતર્ગત જામનગરથી હૈદ્રાબાદ અને બેંગ્લોરની વિમાની સેવાનો આરંભ nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.