Share
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ખીચા ગામમાં શ્રમિક પરિવારનો 13 વર્ષનો તરૂણ 140 કિલો વજન ધરાવે છે અને જમવામાં 7 રોટલા આરોગી જાય છે. શ્રમકિ પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવતો હોય મુશ્કેલીમાં મૂકાયો છે.
મળતી માહિતી પ્રમાણે પરિવારનું કહેવું છે કે સાગર જ્યારે જન્મયો ત્યારે ખૂબ પાતળો હતો પરંતુ ખાવાના શોખના લીધે તેનું વજન વધતું ગયું. શરૂઆતમાં તો તેના પરિવારને એવું લાગ્યું કે સાગર માત્ર