Stay updated with breaking news from Drugs pocket. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Share સંદેશના ડ્રગ્સ વિરોધી અભિયાનને લોકોએ તો આવકાર્યું પણ સાથે સાથે તેના પડધા પણ પડી રહ્યા છે. આ અભિયાનની નોંધ લઈને વડોદરા પોલીસે શહેર ડ્રગ્સ મુક્ત કરવા માટે એક હજાર મલ્ટી ડ્રગ્સ સ્ક્રિનીંગ ડિવાઈસનો પોલીસ કમિશનર શમશેરસિંગે ઓર્ડર આપી દીધો છે. વડોદરા પોલીસે ૨૦૧૯માં આ ડિવાઈસના ઉપયોગ કરી ૪૫ ડ્રગ્સ એડિક્ટ યુવક-યુવતીઓને શોધી કાઢી રિહેબીલીટેશન સેન્ટરમાં મોકલ્યા હતા. વડોદરા પોલીસ� ....