comparemela.com

આગ્રાના લોહામંડીના ખાતીપાડામાં દોઢ વર્ષના બાળકે રમતા-રમતા કુકરમાં પોતાનું માથું ફસાવી દીધું હતું. બાળકની બૂમાબૂમ સાંભળતા પરિવારના સભ્યો ભેગા થઈ ગયા અને તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા હતાં. બે કલાકની ગાઢ મહેનત પછી ડોક્ટરોની ટીમે કુકરને કટર વડે કાપીને બાળકને બચાવી લીધું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. | While Playing In Agra, The Child Put His Head In The Cooker, The Team Of Doctors Kept On For Hours, The Cooker Was Cut From The Glider Machine

Related Keywords

Hasan Reza , ,Charitable Hospital ,Operation Theater ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.