જામનગર તા. ૧૬ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક મકાનમાંથી પોલીસે શરાબની ત્રણ બોટલ પકડી લીધી છે. જ્યારે સિદ્ધાર્થકોલોનીમાં બે બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪૯માં આવેલા એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી