જામનગર તા. ૪ઃ જામનગર જિલ્લા પંચાયતના નવ કર્મચારીને નાયબ ચીટનીશ તરીકે બઢધી આપવામાં આવી છે. આથી બઢતી પામેલા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
જામનગર જિલ્લા પંચાયત હસ્તકની કચેરીમાં ફરજ બજાવતા કુલ નવ કર્મચારીને બઢતી આપતો હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં
Related Keywords