જામનગર તા. ૨૭ઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્ય કાર્યાલય હરિદ્વાર શાંતિકુંજથી કોરોના મહામારીના કારણે અસ્વસ્થ થયેલા- અવસાન પામેલા ગયાત્રી પરિવારના પરિજનોને આશ્વાસન આપવા દિલસોજી પાઠવવા ભારતભરમાં શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિઓની ૩૦ ટીમનું પરિભ્રમણ શરૃ થયું છે. જેના ભાગરૃપે એક ટીમના બે સભ્યો સુરેન્દ્રનાથ વર્માજી અને દયાનંદજી શિવવંશીનું
Related Keywords