ભાજ૫ના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ફલ્લામાં જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ઉપપ્રમુખ નાથાભાઈ, લગધીરસિંહ જાડેજા, દિલીપભાઈ ભોજાણી, કમલેશભાઈ ધમસાણિયા, લલિતાબેન ધમસાણિયા વગેરેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ
Related Keywords