ખંભાળિયા તા. ૧૭ઃ ગુજરાત રાજ્યના કમિશનર યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા સંચાલિત તાલુકાકક્ષા યુવા ઉત્સવ પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ તાલુકા યુવા ઉત્સવ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં તા. ૦૪-૦૯-૨૦૨૧, માધવ શૈક્ષણિક સંકુલ ભાણખોખરીમાં કન્વિનર વજશીભાઈ ગોજિયા (૯૩૭૬૧ ૫૧૦૦૦),