જામનગર શહેરી વિસ્તારમાં સ્કૂલો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, સરકારી તથા ખાનગી હોસ્પિટલો, કોમર્શિયલ વિસ્તારો, આશ્રમો, ધાર્મિક સ્થળો તથા સરકારી અને ખાનગી રહેઠાણો આવેલા છે. જામનગર શહેર વિસ્તારમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરની સંખ્યા વધી રહી છે. તેમજ બહારથી કેટલાક માલધારીઓ જામનગર શહેરનાં સરહદી વિસ્તાર તથા શહેરના વિસ્તારમાં પોતાના પશુધન