એજ્યુકેશનલ ટેકલોજી કંપની અપગ્રેડ જીત દ્વારા લેવાતી
અમદાવાદ તા. ૧૧ઃ એશિયાની સૌથી મોટી એજ્યુકેશનલ ટેકનોલોજી કંપની અપગ્રેડની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની અપગ્રેડ જીતે તાજેતરમાં જાહેરાત કરી છે કે, એનઆરએ સીઈટીના બે સ્લોટ સફળતાપૂર્વક પૂરા કર્યા બાદ તેઓ ટૂંક સમયમાં હવે ત્રીજો સ્લોટ શરૃ