જામનગર તા. ર૭ઃ લાલપુર તથા જામજોધપુર તાલુકામાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરી કે અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે. લાલપુર-જામજોધપુર તાલુકામાં છેલ્લા ૪પ દિવસથી વરસાદ છે જ નહીં અને સરકારી ચોપડે પણ વરસાદ નોંધાયો નથી. ખેડૂતોનો ઊભો પાક સૂકાઈ રહ્યો