કમલમ ખાતે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અલગ-અલગ રૂમમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી,કમલમ્ ખાતેથી પાસ લઈને રાજભવન પહોંચી રહ્યા છે નેતાઓ,ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલીઓ બોલાવાયા,અમદાવાદના મેયર હિતેશ બારોટ કમલમ્ ખાતે પહોંચ્યા | Before the swearing in of the new cabinet sweets arrived at Kamalam