Share
ઉત્તરાખંડમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે પુષ્કર સિંહ ધામીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે, જ્યારે તેઓ આજે સાંજે તીરથ સિંહ રાવતની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનવાના શપથ લેશે. ધામીના મુખ્યમંત્રી બનવાને લઇને બીજેપીના કેટલાક સીનિયર નેતાઓ સહજ જોવા મળી રહ્યા નથી. પાર્ટી સૂત્રો પ્રમાણે સતપાલ મહારાજ, મદન કૌશિક, સુબોધ ઉન્યાલ, હરક સિંહ રાવત, બિશન સિંહ ચુફાલ અને યશપાલ આર્ય�