ડ્રાઈવઈન સિનેમાના શુભારંભ પછી હવે મલ્ટીપ્લેક્સ પણ શરૃ થશે
સામાન્ય માણસોની ઈચ્છાઓને સપના કહેવાય છે અને દીર્ઘદૃષ્ટા લોકોની ઈચ્છાઓને ભવિષ્ય કહેવાય છે. સામાન્ય ડ્રાઈવર તરીકે કારકીર્દિનો આરંભ કરી જામનગર ટ્રાન્સપોર્ટનું સામ્રાજ્ય ખડું કરી દેનાર રમણિકલાલ રણછોડદાસ ભદ્રાએ 'જેસીઆર' ના સ્વરૃપે જામનગરને તેનું 'એન્ટર ટેઈનમેન્ટ ફ્યુચર' આપ્યું છે. નગરની ભાગોળે ઠેબા ચોકડી