comparemela.com

Latest Breaking News On - பயணம் தொடங்கு - Page 4 : comparemela.com

Covid Guidelines violation in BJP Jan Ashirwad Yatra

Covid Guidelines: દર્શનાબેન જરદોશની “જન આશીર્વાદ યાત્રા”માં કોવિડ પ્રોટોકોલના નિયમોને કોરાણે મૂકવામાં આવ્યા હોય, તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Even if politicians follow the Covid guideline for the public, it is a good Covid rules in political rallies | જનતા માટેની કોવિડ ગાઇડલાઇન્સનું પાલન રાજકારણીઓ પણ કરે તો સારું, રાજકીય રેલીઓમાં કોવિડ નિયમોનો સરેઆમ ભંગ

ભાજપની મશાલ રેલી, કોંગ્રેસની સ્વાતંત્ર્ય કૂચ અને આપની જનસંવેદના યાત્રામાં ભીડ ભેગી થઈ,રાજકીય કાર્યક્રમોમાં એકપણ પાર્ટીના કાર્યકરે માસ્ક પહેર્યું નહોતું,જાહેર કાર્યક્રમોમાં 400ની મંજૂરી સામે હજારો લોકોની ભીડ જામે છે,બીજી તરફ લગ્ન પ્રસંગમાં 150 અને અંતિમ ક્રિયામાં 40ને જ મંજૂરી અપાઈ છે | Even if politicians follow the Covid guideline for the public, it is a good . Covid rules in political rallies.

Congress to launch Kovid 19 Justice Yatra against BJP s Jan Ashirwad Yatra, hold tribute rallies across state | ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસ શરૂ કરશે કોવિડ-19 ન્યાય યાત્રા, રાજ્યમાં શ્રદ્ધાંજલિ સભાઓ યોજશે

કોંગ્રેસ રાજ્યનાં 18 હજાર ગામ, તાલુકા પંચાયત, વોર્ડ અને સેક્ટરદીઠ કોવિડ મેમોરિયલ બનાવશે,કોરોનામાં મૃતકોનાં પરિવારજનને ચાર લાખ રૂપિયાના વળતરની માગ કરાશે | Congress to launch Kovid 19 Justice Yatra against BJP s Jan Ashirwad Yatra, hold tribute rallies across state

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.