પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના જર્મનીથી ફોરેન ઈન્વેસ્ટમેન્ટના દાવાને મોટો ઝટકો લાગ્યો છે. તેની શરૂઆત BMWથી થઈ છે. CMનો દાવો છે કે, BMW પંજાબમાં ઓટો પાર્ટ્સ પ્લાન્ટ સ્થાપી રહી છે. જેની સત્તાવાર માહિતી ભગવંત માન દ્વારા આપવામાં આવી હતી. | BMW rejects Punjab CM Bhagwant Mann s claim, says - No plans to set up auto parts unit in Punjab