WhatsApp is making some significant changes that will improve the service and get it closer to competitor chat applications in some circumstances. The option to respond to messages with emojis, send files up to 2GB in size, and have even larger group conversations are among the additions.
WhatsApp આજે વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. WhatsApp તેના દરેક અપડેટ સાથે એપમાં મોટા ફેરફારો કરી રહ્યું છે, જેથી તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો ન થાય.