અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળવાનો પ્રયત્ન કરનાર તાલિબાનીઓએ તેમની ઈચ્છા જાહેર કરી દીધી છે. તાલિબાની નેતા વહીદુલ્લાહ હાશ્મીએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં કોઈ લોકતાંત્રિક વ્યવસ્થા નહીં થાય. કારણકે અહીં તેનું કોઈ મહત્વ નથી, હાશ્મીએ ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાતચીતમાં કહ્યું છે કે, તાલિબાનોને એ જણાવવાની જરૂર નથી કે અફઘાનિસ્તાનની હુકૂમત કેવી હશે, કારણકે તે એકદમ સ્પષ્ટ છે. અહીં શરિય�