Raising Drums With Plug Tray System In Madhi Village Of Vijapur: Will Provide 15 Crore Vegetable Drums To 15 Districts Of The State
ધરુ ઉછેર વ્યવસાય:વિજાપુરના માઢી ગામમાં પ્લગ ટ્રે પદ્ધતિથી ધરુનો ઉછેર : રાજ્યના 15 જિલ્લાને 15 કરોડ શાકભાજીના ધરુ પૂરા પાડશે
વિજાપુર4 કલાક પહેલા
કૉપી લિંક
આ તસવીર વિજાપુર તાલુકાના માઢી ગામની છે. જે રાજ્યમાં શાકભાજી ધરુ સપ્લાયનું સાૈથી મોટું હબ ગણાય છે. ગામના 150 પરિવારો 50 નર્સરી દ્વારા ધરુ ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધરુના વ્ય