Share
। કોલંબો ।
ભારતીય ટીમમાં ભલે કોઇ સ્ટાર ખેલાડી ના હોય પરંતુ તેના યુવા ખેલાડીઓ ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાં પોતાનું સ્થાન મેળવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. યજમાન શ્રીલંકા સામેની છ મેચોની મર્યાદિત ઓવર્સની (ત્રણ વન-ડે, ત્રણ ટી૨૦) શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે અને તેનો પ્રથમ મુકાબલો રવિવારે રમાશે. શ્રીલંકાના આ પ્રવાસમાં ભારતીય ટીમ કેટલાક કોમ્બિનેશન ગોઠવવાના પ્રયાસ કરશે. �