Share
સ્પેનમાં 29, દુબઇમાં 3 અને રશિયામાં 15 જમ્પ કરી ચુકેલી શ્વેતા પરમારને 200 જમ્પ કરવાની ઈચ્છા છે, અને જો સરકાર તરફથી મંજૂરી મળે તો કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ઉડવાની અને કુદવાની તેની ઈચ્છા છે. હજારો ફૂટની ઊંચાઈ પરથી નજર નીચે કરતા ભલભલાને ચક્કર આવી જાય છે, ત્યારે ભલભલા વીર પુરુષો પણ થોડીક ઊંચાઈથી નીચે નજર કરતા થરથરી જાય છે. પરંતુ વડોદરાની યુવતીએ હજારો ફૂટનીં ઊંચાઈએ આકાશમાંથી ક�