આજે સોમવાર છે, તારીખ 19 જુલાઈ, અષાઢ સુદ દશમ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વલસાડ, ડાંગ, દાદરા અને નગર-હવેલી, નવસારી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે.
2) 17મી લોકસભાનું છઠ્ઠું સત્ર શરૂ થશે, આ ચોમાસુ સત્ર 20 દિવસ ચાલશે અને 13 ઓગસ્ટે પૂરું થશે.
3) ધોરણ-12ની સ્કૂલો અને કોલેજો શરૂ થતાં રાજકોટ એસટી બસમાં આજથી સ્ટુડન્ટ પાસ મળી શકશે, સવારના 8થી સાંજન�