Share
આગામી તા. 20મીના મંગળવારે શહેરમાં દેવશયની એકાદશીની ઉજવણી કરાશે. હરિશયમી એકાદશી તરીકે પણ ઓળખાતી આ અગિયારના દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થવાની સાથે લૌકીક અને શુભ કાર્યો ઉપર બ્રેક વાગશે. ત્યાર બાદ દેવઉઠી અગિયારથી ફરી શુભ કાર્યોની ઉજવણીનો પ્રારંભ થશે. શાસ્ત્રોમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષની કામના રાખતા મનુષ્યો�