Share
વિસાવદર નજીક લેરીયા પાસે ઉગ્ર વિરોધ
કાળા વાવટા સાથે વિરોધ : કારના કાચ ફૂટયા, સંમેલન મોકૂફ
વિસાવદરના લેરીયા ગામે આજે ‘આપ’નું જનસંવેદના સંમેલન યોજવામાં આવ્યું હતું, પરંતુ આ સંમેલનમાં આપ નો કાફ્લો પહોચે તે પહેલા જ ગામના પાદરમાં તેમને રોકવામાં આવ્યા હતા. તેમાં કોઈએ કાંકરીચાળો કરતા મામલો તંગ બન્યો હતો અને ટોળામાંથી પત્થરમારો થતા કારના કાચ ફૂટી ગયા હતા અને એક કાર્યકર ઘાયલ થતા આ�