Share
સાગર ધનખડ હત્યાકાંડમાં તિહાડ જેલમાં બંધ પહેલવાન સુશીલ કુમારે અજીબ માંગો શરૂ કરી દીધી છે. તેની ડિમાન્ડ પર જેલ વહીવટીતંત્રએ અત્યારે કોઈ નિર્ણય નથી લીધો. સાગર પહેલવાન હત્યાકાંડના મુખ્ય આરોપી સુશીલ કુમારે તિહાડ જેલમાં TVની માંગ કરી છે. તિહાડ વહીવટીતંત્રને લખેલા પત્રમાં સુશીલ કુમારે કહ્યું છે કે, તેને ટીવીની જરૂર છે. તે દેશ-દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી ટીવી પર જોવા ઇ�