Suresh Singh Rajput (56), the driver, began his journey at 11 am to drop the students to their homes. During the seven-kilometre stretch between Althan and Magdalla, the bus narrowly avoided accidents on at least four occasions due to reckless driving. The students on the bus ranged from Class 1 to Class 12. , India News - Times Now
ડિગ્રી, ડિપ્લોમા કે ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટનું પરિણામ શનિવારે જાહેર થયું હતું. જેમાં સુરતનો પિયુષ કલસરીયા અને જયદીપ હડિયા રાજ્યમાં પહેલા નંબર પર આવ્યા હોવાનો દાવો પી. પી. સવાણી સ્કૂલે કર્યો છે. જેમાં પિયુષ કલસરીયા 120માંથી 117.50 માર્ક્સ સાથે 99.99 પર્સન્ટાઈલ અને જયદીપ હડિયા 120માંથી 117.50 માર્ક્સ સાથે 99.99 પર્સન્ટાઈલ લાવ્યો છે. | divyabhaskar